Uncategorized કેટલા ડેસિબલનો અવાજ અને ધ્વનિ પ્રદૂષણમાટે જવાબદાર કોણ કોણ છે

કેટલા ડેસિબલનો અવાજ અને ધ્વનિ પ્રદૂષણમાટે જવાબદાર કોણ કોણ છે. ?

  1.  કેટલા ડેસિબલનો અવાજ અને  ધ્વનિ પ્રદૂષણમાટે જવાબદાર કોણ કોણ છે. ?

ધ્વનિ-પ્રદૂષણમાં બિનજરૂરી અને માણસોને, પશુ-પંખીઓને તકલીફ આપનારા વિવિધ પ્રકારના ઘોંઘાટ, કોલાહલ, તીવ્ર અવાજોનો સમાવેશ થાય છે. શહેરીકરણ,ઔદ્યોગિકીકરણ અને અનેક સગવડ-સાધનો જેમ કે, મિલો અને કારખાનાનાં ભૂંગળાં, વાહનો, વાહનોનાં મશીન અને હોર્ન, ફેટ અને સુપરસોનિક વિમાનોના અવાજ, મોટા ફટાકડાઓનો અવાજ, સામાજિક (કેટલા ડેસિબલનો અવાજ અને  ધ્વનિ પ્રદૂષણમાટે જવાબદાર કોણ કોણ છે. ?)સંગોએ માઇક્રોફોનનો બેફામ ઉપયોગ વગેરે ધ્વનિ પ્રદૂષણ માટે જવાબદાર છે. ધ્વનિ-પ્રદૂષણ જેમાં માપી શકાય છે તે આંક ડેસિબલ (DB)થી વ્યક્ત થાય છે.

સીધા ખુલ્લા કાનથી સાંભળી શકાય તેવો અત્યંત ધીમો અવાજ એ “શૂન્ય ડેસિબલ

માપનો ગણાય છે. માણસોની સાંભળી શકવાની ક્ષમતા વધુમાં વધુ 140 ડેસિબલ સુધી હોય છે. એનાથી મોટા અવાજથી કાનનો પડદો ફાટી જાય છે. આપણા કાન સામે ધીમેથી બોલતા સામાન્ય વાતચીતના શબ્દોનો અવાજ 10થી 12 ડેસિબલ જેટલો હોય  છે

કેટલા ડેસિબલનો અવાજ અને  ધ્વનિ પ્રદૂષણમાટે જવાબદાર કોણ કોણ છે. ?


 સામાન્ય રીતે 30 ડેસિબલ સુધીનો અવાજ સાંભળવો માણસને ગમે છે.

એ પછી તકલીફ શરૂ થાય છે. આશરે 80 ડેસિબલનો અવાજ તો માણસને
સફેક્ટ અકળાવે છે અને એ પછીનો અવાજ શારીરિક-માનસિક નુકસાન વધારે છે. કેટલા ડેસિબલનો અવાજ અને  ધ્વનિ પ્રદૂષણમાટે જવાબદાર કોણ કોણ છે. ?

80થી 100 ડેસિબલ સુધીનો અવાજ સતત વધુ વખત સાંભળી શકાતો નથી. કેટલા ડેસિબલનો અવાજ અને  ધ્વનિ પ્રદૂષણમાટે જવાબદાર કોણ કોણ છે. ?
| 101થી 125 ડેસિબલનો અવાજ આપણને ઘણા અસ્વસ્થ કરી મૂકે છે અને તેનાથી વધારે
ડેસિબલનો અવાજ અતિ ત્રાસજનક લાગે છે. આમ, 80 ડેસિબલથી મોટો અવાજ ધ્વનિ
પ્રદૂષણ તરીકે ઓળખાય છે..

:-I HOPE LIKE THIS BLOG
:- THANK YOU 😊👍

About the author

Kalvi Bhoomi